વિભાવરીબેન દવેએ ભાંગરો વાટ્યો કહ્યું, સરકારી શાળાને ટક્કર મારે તેવી ખાનગી શાળા, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ: રાજકોટ મનપાના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ તથા શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેની જીભ લપસી હતી. વિભાવરીબેન દવે એવું બોલી ગયા કે સરકારી શાળાઓને ટક્કર માટે તેવી ખાનગી શાળાઓ બનવી જોઈએ. શિક્ષણમંત્રીના આ નિવેદનથી વિવાદ થયો છે.
Continues below advertisement