જૂનાગઢઃ સિંહને મનાવતી સિંહણનો વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો

Continues below advertisement

ગીરપંથકમાં સિંહનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સિંહણ સિંહને મનાવતી જોવા મળે છે. સિંહ અને સિંહણનો આ વીડિયો મોબાઇલના કેમેરાથી કેદ કરવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram