Video: જાણો કોણ સ્વીકારશે જૂની 500ની નોટ, કઈ જગ્યાએ સરકારે આપી છૂટ
Continues below advertisement
નવી દિલ્લી: નાણામંત્રાલયે નોટો બદલવા અંગે કેટલીક નવી જાહેરેતો કરી છે. સરકારે નક્કી કર્યુ છે કે આજથી 500-1000ની નોટો બેંકમાં નહિ બદલવામાં આવે. ગુરૂવારે મધરાતથી આ જુની નોટો વાપરવાની સમય મર્યાદા પૂરી થઈ રહી હતી ત્યાં જ 500ની નોટો કેટલીક જગ્યાઓએ ચાલી શકશે.
Continues below advertisement