Video: મેચ પહેલાની મીટિંગમાં એક જ વાત નક્કી કરી હતી, જઈને બિંદાસ રમવાનું છે: પાર્થિવ પટેલ

Continues below advertisement
ગુજરાતની ટીમે રણજી ટ્રોફીમાં મુંબઈ સામે ઐતિહાસિક જીત બાદ પાર્થિવ પટેલે એબીપી અસ્મિતા સાથે વાત-ચીત કરી હતી. 

પાર્થિવ પટેલે કહ્યું હતું કે, દરેક ક્રિકેટરનું સપનું હોય છે કે તે એક વાર ટેસ્ટ મેચ રમે અને રણજી જીતે. એટલે મારા માટે આ આનંદની વાત છે. 

સાથે જ મુંબઈની ટીમ કે જે વર્ષોથી ફાઈનલ હારી જ નહોતા તેની સામે રમવાના પ્રેશન અંગે વાત કરતા પાર્થિવ પટેલે કહ્યું કે, 'અમે મેચ પહેલાની મીટિંગમાં નક્કી કર્યુ હતું કે આ મેચની લિગ મેચની જેમ જ રમશું અને બિંદાસ રમશું.'
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram