‘વિકાસ ગાંડો થયો છે’નું કોલાવરી વર્ઝન સાંભળ્યું કે નહીં? જુઓ Video

Continues below advertisement
આજ કાલ સોશિયલ મીડિયામાં પર એક ગીત ધૂમ મચાવી રહ્યું છે. તે છે વિકાસ ગાંડો થયોનું કોલાવેરી વર્ઝન. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ આમને સામને છે. વિપક્ષ જ્યાં ભાજપના કહેવાતના વિકાસની ખુલ્લેઆમ મજાક ઉડાવી રહી છે ત્યાં જ ભાજપ વિકાસને જ મુદ્દા બનાવીને તેની આગળની રણનીતિ નક્કી કરી રહ્યું છે. ત્યારે આ તમામની વચ્ચે વિકાસ ગાંડો થયો છેનું કોલાવેરી વર્ઝન નીકાળવામાં આવ્યું છે. અને તેનો વીડિયો બનાવીને યૂટ્યૂબ પર મૂકવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા પર પણ આ ગીત ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram