ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોએ ક્યા 'દલબદલુ' ધારાસભ્યનું યોજ્યું બેસણુ? બોલાવી રામધૂન, જુઓ વીડિયો

Continues below advertisement
કોંગ્રેસથી નારાજ અને ભાજપમાં જોડાવાનું મન મનાવી બેઠેલા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલનું ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોએ બેસણું યોજ્યું હતું જેનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ રાઘવજીએ રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી તાજેતરમાં રાજીનામું આપનાર દંડક બળવંતસિંહ રાજપૂત જ જીતશે તેવો દાવો કર્યો હતો. રાઘવજીએ ફરીથી એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઇ શકે છે, વાત હવે ભાજપનું આમંત્રણ કયારે મળે છે તેની પર નિર્ભર છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram