ધોનીની પુત્રી સાથે વિરાટની મસ્તી, વાયરલ થઈ રહ્યો છે વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 મેચ રમવા ગયેલી ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોનીના ઘરે પણ ગયો. રિંગ રોડ પર આવેલા સિમલિયા ફાર્મ હાઉસમાં વિરાટે ધોનીની પુત્રી ઝિવા સાથે ખૂબ મસ્તી કરી. વિરાટ ઈન્સ્ટાગ્રામ પણ ઝિવા સાથેનો એક સુંદર વીડિયો પણ શેર કર્યો. તેણે કેપ્શનમાં લખ્યું – ‘ફરી એકવાર ઝિવાને મળ્યો. આ માસૂમ સાથે બહુ સંતોષસભર સમય વિતાવ્યો.’