કબાડેબાજ માલયા ભારતીય ટીમના કાર્યક્રમમાં રહ્યા હાજર, બે ખૂબસૂરત યુવતીઓ સાથે લક્ઝુરીયસ કારમાં કરી એન્ટ્રી, જુઓ વિડીયો
Continues below advertisement
નવી દિલ્હીઃ બર્મિંઘમમાં ભારત-પાકિસ્તાન મેચ બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે લંડનમાં એસએસી મેદાનમાં ચેરિટી ડિનરનું આયોજન કર્યું હતું. આ ઇવન્ટને જાણીતા ક્રિકેટર પ્રેસેન્ટર વિલ્કિન્સે હોસ્ટ કર. લંડન વિરાટ કોહલીની ફાઉન્ડેશનના ચેરિટી ડિનરની યજમાની કરનાર વિદેશનું પ્રથમ શહેર બની ગયું. આ ચેરિટી ઈવેન્ટમાં ભાગેડુ વિજય માલ્યા પણ હાજર રહ્યા હતા.
Continues below advertisement