કેરળમાં યંગસ્ટર્સ સાથે ડાન્સ કરતા ચર્ચના ફાધરનો વિડીયો જોઈ થઈ જશો દંગ
Continues below advertisement
નવી દિલ્લી: કેરલના એક ચર્ચમાં પાદરીના ડાંસ કરવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોદદાર શેયર થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. 27 જૂને એક યૂઝર દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં અમુક બાળકો ડાંસ કરી રહ્યા છે, ત્યારે ચર્ચના પાદરી તે બાળકોની વચ્ચે આવે છે અને પોતાની તમામ તાકાતથી બાળકોની વચ્ચે ડાંસ કરે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધી દોઢ લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.
Continues below advertisement