500ની નોટના અસલી-નકલી ખેલનું વાયરલ સચ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સોશિયલ મીડિયા પર 500ની નકલી નોટની તસવીર વાયરલ થઈ રહી છે. દાવો છે કે 500ની નકલી નોટ બજારમાં આવી ગઈ છે અને સાથે જ અસલી અને નકલી નોટની ઓળખ કેવી રીતે કરવી તે પણ બતાવવામાં આવ્યું છે. જાણો સત્ય શું છે?