VIDEO: ભાણીયા આહિલે સલમાનની ખાનની કરી આ રીતે મસ્તી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2017 07:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવી દિલ્હીઃ સુપરસ્ટાર સલમાન ખાને પોતાના ભાણેજ આહિલની સાથે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં સલમાન અને આહિલ ડાઈનિંગ ટેબલ પર જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અર્પિતા ખાનનો દીકરા આહિલ કંઈક ખાઈ રહ્યો છે અને આ દરમિયાન સલમાન ખાન તેને પોતાને એ વસ્તુ ખવડાવવા કહે છે. આહિલ મામા સલમાન ખાનને ખવડાવવા હાથ આગળ કરે છે પરંતુ બાદમાં ખુદ ખાય જાય છે.