સરકારનું કહેવું છે કે આપણે એમને આપી દઈએ, આંદોલન હાર્દિક ચલાવે છે ને એ તો બંધ થતૃું નથી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ સોશિયલ મીડિયા પર પાટીદાર અનામત આંદોલન તોડવાનો ચોંકાવનારા વીડિયો વાયરલ થયો છે. એક વીડિયોમાં મનસુખ પટેલ નામના શખ્સ આંદોલનને લગતી ચર્ચા કરતા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. પાસ કોર ટીમના સભ્ય મનસુખ પટેલ આંદોલનની શરૂઆતમાં હાર્દિક સાથે હતા. વીડિયોમાં મનસુખ પટેલ, કાંધલ અને બટુકભાઈ નામનો ઉલ્લેખ કરી રહ્યા છે. બટુકભાઈ નલિન ભાઈને આઉટ કરાયા હોવાની વાતનો પણ ઉલ્લેખ કરાઈ રહ્યા છે.જો કે આ વીડિયોની એબીપી અસ્મિતા કોઈ પુષ્ટી નથી કરતું.