સમાજવાદી પાર્ટીના મહિલા નેતાએ કર્યો ડાન્સ, લોકોએ ઉડાવ્યા રૂપિયા, જુઓ વીડિયો
Continues below advertisement
આગ્રાઃ ઉત્તરપ્રદેશના આગ્રાના એત્માદપુરમાં ચાલી રહેલા કંસ મેળામાં બાર ડાન્સરોએ ધૂમ મચાવી હતી. બાર ડાન્સરોને ડાન્સ કરતા જોઇ સમાજવાદી પાર્ટીના મહિલા નેતા (લાલ સાડીમાં) પણ પોતાને રોકી શક્યા નહોતા. આ દરમિયાન નગરપાલિકાના અધ્યક્ષ રાકેશ બઘેલે પણ મહિલા નેતા પર રૂપિયા ઉડાવ્યા હતા. કાર્યક્રમમાં હાજર હજારો લોકો નેતાઓને ડાન્સ કરતા જોઇએ મોબાઇલમાં વીડિયો બનાવી લાગ્યા હતા. હાલમા આ વીડિયો ખૂબ વાયરલ થયો છે.
કાર્યક્રમ દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતાને ડાન્સ કરતા જોઇએ નગરપાલિકાના અધ્યક્ષ રાકેશ બઘેલ પણ જોશમાં આપી ગયા અને પૈસા ઉડાવવા લાગ્યા હતા.
Continues below advertisement