અબજોના કૌભાંડી સાગરે ખરીદેલી ઓડી કારમાં વિરાટે કોની સાથે લીધેલી લોંગ ડ્રાઈવ ? જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ અબજોના કોલ સેન્ટર કૌભાંડમાં સંડોવાયેલા સાગર ઠાકરે ઓક્શનમાં વિરાટ કોહલીની કાર ખરીદી હતી. આ કારનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સાગરે ખરીદેલી કારમાં વિરાટ અને ગેલ જોવા મળે છે. જેમણે સાથે લોંગ ડ્રાઇવ લીધી હતી.