હસન અલીની ઓવરમાં સિક્સ મારી વિરાટ કોહલી બોલ્યો હતો ગાળ, જુઓ વીડિયો
Continues below advertisement
બર્મિગહામઃ પાકિસ્તાન સામેની મેચ તમામ ભારતીયોની સાથે સાથે ટીમ ઇન્ડિયાના કેપ્ટન માટે પણ મહત્વની હોય છે. તમામ કેપ્ટન આ મેચમાં કોઇ પણ ભોગે વિજય મેળવવા પ્રયાસો કરતા હોય છે. ગઇકાલે રમાયેલી પાકિસ્તાન સામેની મેચમાં પણ કોહલી શરૂઆતમાં ધીમી બેટિંગ કરી હતી. મેચની અંતિમ ઓવરમાં કોહલી આક્રમક બેટિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે પણ અનેક પ્રયાસ છતાં બોલ તેના બેટ પર યોગ્ય રીતે આવી રહ્યો નહોતો.
દરમિયાન અંતિમ ઓવરોમાં પાકિસ્તાની બોલર હસન અલીની એક ઓવરમાં કોહલીએ આક્રમક અંદાજમાં સિક્સ ફટકારી હતી. સિક્સ બાદ કોહલી ગાળ બોલતો પણ કેમેરામાં કેદ થયો હતો.
દરમિયાન અંતિમ ઓવરોમાં પાકિસ્તાની બોલર હસન અલીની એક ઓવરમાં કોહલીએ આક્રમક અંદાજમાં સિક્સ ફટકારી હતી. સિક્સ બાદ કોહલી ગાળ બોલતો પણ કેમેરામાં કેદ થયો હતો.
Continues below advertisement