વિસનગર કેસમાં આજે ચુકાદોઃ કોર્ટ પહોંચેલા લાલજી પટેલે શું કહ્યું? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મહેસાણાઃ આજે વિસનગર કેસમાં ચુકાદો આવવાનો છે. ત્યારે હાર્દિક પટેલે ચુકાદો જે પણ આવે સમર્થકો અને આંદોલનકારીઓને શાંતિ જાળવવા અપીલ કરી છે. નોંધનીય છે કે, કુલ 17 આરોપીઓ સામે આજે વિસનગર કોર્ટ ચુકાદો આપવાની છે, જેમાં પાસના હાર્દિક પટેલ અને એસપીજીના લાલજી પટેલનો પણ સમાવેશ થાય છે.