‘સ્વામીએ મારી સાથે મંદિરમાં જ સેક્સ માણેલું, મને ગંદા ફોટા પણ મોકલેલા, મારી પાસે પુરાવા છે’, સાંભળો યુવતીની આપવિતી
Continues below advertisement
ટોરેન્ટો:કેનેડાના ટોરેન્ટોમાં સોખડા સ્વામિનારાયણ મંદિરના સાધુ સુજ્ઞેયદાસે એક ગુજરાતી યુવતી સાથે પરાણે સેક્સ માણી બળાત્કાર ગુજારી પાપલીલા આચરી તે અંગે યુવતીએ પોતાની આપવિતી વર્ણવી છે. આ યુવતી શું કહે છે અને ક્યા આક્ષેપો કરે છે તે તેના જ શબ્દોમાં સાંભળો.
Continues below advertisement