પુતિનને મળી ડરવા લાગી હતી ટ્રમ્પની પત્ની? આ વીડિયો જોઇ સૌ કોઇ થઇ ગયા અવાક

Continues below advertisement

હેલસિંકીઃ લાંબા સમય બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે હેલસિંકીમાં મુલાકાત થઇ હતી. આ મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા પણ તેમની સાથે હતી. આ મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં પુતિન સાથે મુલાકાત બાદ  મેલાનિયાના ચહેરાના હાવભાવ જોઇને લાગી રહ્યું છે કે આ મુલાકાત બાદ તે ખૂબ ગભરાઇ ગયેલી લાગી રહી છે.

 વીડિયોમાં જોઇ શકાય છે કે મેલાનિયા પુતિન સાથે હાથ મિલાવતા સમયે ખુશ લાગી રહી છે પરંતુ બીજી જ સેકન્ડમાં તેના ચહેરાના હાવભાવ બદલાઇ જાય છે. આ વીડિયોને લોકો ખૂબ શેર કરી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram