8 રાજ્યોની 126 સીટો પર 2014ની તુલનામાં ભાજપને નુકસાન? જુઓ સર્વેના આંકડા
Continues below advertisement
7 રાજ્યોના 234 પત્રકારોએ એબીપી ન્યૂઝ માટે સર્વો કર્યો. તેમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મૂ કાશ્મીરની 78 સીટો પર પત્રકારોના મત લેવામાં આવ્યા.
Continues below advertisement