યૂપી સર્વેઃ ભાજપને થશે ભારે નુકસાન! જાણો 80 સીટમાંથી કોને કેટલી સીટ મળશે?
Continues below advertisement
ફાઈનલ આંકડા જોઇએ તો યૂપીની 80માંથી 42 સીટ પર ગઠબંધન, 36 સીટ પર એનડીએ અને 2 સીટ પર કોંગ્રેસને જીત મળી શકે છે. આ રીતે જોઈએ 2014ની તુલનામાં એનડીએને ભારે નુકસાન થઈ શકે છે.
Continues below advertisement