'ફિલ્લોરી' બની મન્નતમાં પહોંચી અનુષ્કા, ડરી ગયો શાહરૂખ ખાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Mar 2017 03:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની ફિલ્મ 24 માર્ચ રીલિઝ થઇ રહી છે. અનુષ્કા ફિલ્મની રીલિઝ અગાઉ તેણે શાહરૂખ ખાનના ઘર મન્નતમાં ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. તાજેતરમાં જ અનુષ્કા ફિલ્લોરી બનીને શાહરૂખ ખાનના ઘર મન્નતમાં પહોંચી હતી.
અનુષ્કા શર્માએ ફેસબુક પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં શાહરૂખ ખાનના ઘર મન્નતમાં શું થયું હતુ તેની જાણકારી આપી હતી.