ધોનીની ચપળતા જોઈ થઈ જશો ફિદાઃ ઉંધા ફરીને સ્ટમ્પ સામે જોયા વિના ટેલરને કઈ રીતે કર્યો રનઆઉટ, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવી દિલ્લીઃ ન્યૂઝિલેન્ડ સામેની ચોથી વન-ડેમાં ભારતનો ભલે પરાજય થયો હોય પરંતુ આ મેચમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની વિકેટ પાછળની ચપળતાએ સૌ કોઇના દિલ જીતી લીધા હતા. ધોનીએ સ્ટમ્પ સામે જોયા વિના જ ન્યૂઝિલેન્ડના બેટ્સમેન રોસ ટેલરને અદભૂત રીતે રન આઉટ કર્યો હતો.