રીવાબાને માર મારતાં કોન્સ્ટેબલને દૂર કરી કોણે રીવાબાને બચાવ્યા? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 May 2018 12:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જામનગરઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર ગઈ કાલે સાંજે પોલીસ કોન્સ્ટેબલે નજીવી બાબતમાં હુમલો કર્યો હતો. આ અંગે રીવાબાના માતા પ્રફુલ્લાબાએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી અને ઘટનાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બે દરબાર ભાઈઓએ રીવાબાને કોન્સ્ટેબલ માર મારતો હતો તેમની પાસેથી છોડાવ્યા હતા.