આઈસ સ્કેટરનો ડ્રેસ સરકી જતાં દેખાઈ બ્રેસ્ટ, મૂકાઈ શરમજનક સ્થિતીમાં છતાં ચાલુ રાખ્યું પરફોર્મન્સ, જુઓ વીડિયો
Continues below advertisement
ફ્રાન્સની ફિગર સ્કેટર ગેબ્રિએલા પાપાડાકિસને પ્યોંગચાંગ વિન્ટર ગેમ્સમાં ગઈ કાલે સોમવારે પોતાના ડ્રેસના કારણે શરમમાં મુકાવું પડ્યું હતું. આઇસ ડાન્સ સ્પર્ધા દરમિયાન ટોપ સરકી જતાં તેને શરમમાં મુકાવું પડ્યું હતું. જોકે, તેણે પરફોર્મન્સ ચાલું રાખ્યું હતું.
Continues below advertisement