મુંબઇઃ આત્મહત્યા કરવા ટ્રેન સામે કૂદી મહિલા પણ પછી શું થયું?, જુઓ CCTV

Continues below advertisement

મુંબઇઃ મુંબઇના તિલકનગર રેલવે સ્ટેશન પર એક મહિલાએ આત્મહત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પ્લેટફોર્મ પર રાહ જોઇ રહેલી એક મહિલા અચાનક ટ્રેન સામે કૂદી જાય છે પરંતુ આરપીએફના કોન્સ્ટેબલ સંદીપ યાદવની સતર્કતા અને હોશિયારીને કારણે મહિલાનો જીવ બચ્યો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે જેવી ટ્રેન પ્લેટફોર્મ આવે છે કે તરત જ મહિલા ટ્રેન આગળ કૂદી જાય છે. જોકે, તરત જ આરપીએફ જવાન તે મહિલાને કૂદવા કૂદી પડે છે પરંતુ એટલામાં મહિલા ટ્રેન સામેથી હટી જાય છે અને તેનો જીવ બચી જાય છે.  મહિલાએ પોલીસને જણાવ્યું કે, પારિવારીક વિવાદને કારણે તેણે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram