ગર્લફ્રેન્ડ સાથે રંગેહાથે પકડાઇ ગયો પતિ, પત્નીએ પતિની ગર્લફ્રેન્ડની કેવી કરી હાલત? જુઓ વીડિયો

Continues below advertisement
યૂપીના રામપુરામાં પતિએ પોતાની પત્નીને બ્યુટીપાર્લર મોકલી દીધી હતી અને પછી પોતાની પ્રેમિકાને ઘરે બોલાવી હતી. પતિ ગર્લફ્રેન્ડ સાથે ઘરમાં હતો, ત્યારે જ પત્ની આવી પહોંચી હતી અને બંનેને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. બંનેને સાથે જોઇને ઉશ્કેરાયેલી મહિલાએ પતિની ગર્લફ્રેન્ડને વાળથી પકડીને બહાર ખેંચી લાવી હતી અને જાહેરમાં જ ફટકારી હતી. આ તમાસો જોવા માટે લોકો મોટી સંખ્યામાં ભેગા તઈ ગયા હતા. આ સમયે લોકોએ વીડિયો બનાવી લીધો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram