'મારો પતિને લગ્નેત્તર સંબંધો છે અને તે વુમનાઇઝર છે' પરિણીતાએ પતિ પર બીજા શું લગાવ્યા આક્ષેપ?

Continues below advertisement
સોશિયલ મીડિયા ટ્વીટર પર ફિલ્મમેકર અશોક પંડિતે એક પીડિતાનો વીડિયો મૂક્યો છે. જેમાં પરિણીતા તેનો પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ લગાવી રહી છે. એટલું જ નહીં, પરિણીતાએ તેનો પતિ વુમનાઇઝર અને ગેમ્બલર હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે. એટલું જ નહીં, તેણે પોલીસ પર પણ આક્ષેપ લગાવ્યો છે. આ પરિણીતા મુંબઈના ખાર વિસ્તારની હોવાનું જણાવ્યું છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram