સુરતઃ કઝિન સાથે યુવકને હતા પ્રેમસંબંધ, મિત્રે રસ્તામાં જ ગળે ફેરવી દીધું ચપ્પું, જુઓ LIVE VIDEO
Continues below advertisement
સુરતઃ શહેરના ઉન પાટીયા વિસ્તારમાં યુવકે મિત્રની ચપ્પાના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. મિત્રને યુવકની કાકાની દીકરી સાથે પ્રેમસંબંધ હતા. આ અંગે યુવકને જાણ થઈ જતાં તેણે મિત્રની હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
Continues below advertisement