Flipkart Big Billion Days સેલ 29 સપ્ટેમ્બર સુધી ચાલશે

સેલમાં એપલ, શાઓમી, સેમસંગ અને મોટોરોલા જેવી તમામ કંપનીઓના ફોન પર છૂટ છે

સેલમાં આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકના કાર્ડ પર 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ છે

રેડમી નોટ 11એસઈને તમે સેલમાં 12,249 રૂપિયામાં ખરીદી શકો છો

Flipkart Big Billion Daysમાં મોટોરોલા મોટો જી5ને તમે 12,999 રૂપિયામાં ખરીદી શકો છો

સેલમાં સેમસંગ ગેલેક્સી એફ13ને તમે 15,999 રૂપિયામાં ખરીદી શકો છો

વીવો ટી1 44ડબલ્યુને તમે 13,499 રૂપિયામાં ખરીદી શકો છો

ઓપો કે10 5જીના 8 જીબી + 128 જીબી વાળા મોડલને 15,999 રૂપિયામાં ખરીદી શકાશે

રિયલમી 9 4જીને સેલમાં 15,499 રૂપિયામાં ખરીદી શકાય છે