લાલ ડ્રેસમાં સંગીતા બિજલાનીનો સુંદર અવતાર

60ની ઉંમર વટાવી ચૂકેલી સંગીતા બિજલાની આજે પણ ખૂબ જ ગ્લેમરસ લાગે છે

સંગીતા બિજલાનીનો લેટેસ્ટ લૂક વાયરલ થઈ રહ્યો છે

સંગીતા ઈસ્તાંબુલમાં રજાઓ માણી રહી છે

પક્ષીઓ વચ્ચે ખૂબ જ સુંદર જોવા મળે છે

આજે પણ સંગીતા ઘણી નાની દેખાય છે

સંગીતા ફિટનેસનું ધ્યાન રાખે છે

આજે પણ સંગીતાના ચાહકોની યાદી ઘણી લાંબી છે.

સંગીતા બિજલાણી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

પોતાની સ્ટાઈલથી દરેકને મદહોશ કરી દે છે