ખાલી પેટ જામફળ ખાવાના ફાયદા


વજન ઓછું કરવામાં ફાયદાકારક


કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.


જામફળ પાચનક્રિયાને સુધારે છે.


જામફળ પેટની જલન પણ શાંત કરે છે.


પેટની બીમારી દૂર કરવામાં અકસીર


પિત્તની સમસ્યાને જામફળ દૂર કરે છે.


જામફળના પાન પણ ઔષધ સમાન છે.


પાનને પીસે આંખની નીચે લગાવો


આંખની નીચેની કાળાશ અને સોજો દૂર થશે