ગ્લોઇંગ સ્કિન માટે ઘીમાં મિક્સ કરો આ ચીજો 1 ચમમી ઘીમાં હળદર મિક્સ કરો આ મિશ્રણને સ્કિન પર લગાવો ઘી અને મધ ત્વચા પર લગાવો સ્કિન પર ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોવા મળશે ઘી બેસન અને ગુલાબજળ મિક્સ કરો એલોવેરા અને ઘીથી સ્કિન પર મસાજ કરો 20 મિનિટ લગાવ્યા બાદ સ્કિન ક્લિન થશે ઘી-ચંદનનું પેસ્ટ બનાવી સ્કિન પર લગાવો ડાઘ અને ધબ્બા દૂર થઇ જશે સ્કર્બ માટે ઘીમાં ઓટ્સ મિક્સ કરીને સ્કર્બ કરો ધીના મસાજથી સ્કિના રિંકલ દૂર થશે