સંતરા તેમાં વિટમિન્સ અને મિનરલ્સ હોય છે તેની છાલનો પાવડર દાંતની સફાઈ કરે છે તરબૂચ જેમાં ઝિંક, આયરન અને આયોડીન હોય છે જે દાંતને અંદરથી મજબૂત બનાવે છે સ્ટ્રોબેરી તેમાં ખાસ પ્રકારનું એસિડ હોય છે જે દાંતમાં જામેલી ગંદકીને દૂર કરે છે સફરજન દાંતના પીળા ડાઘ હટાવે છે