વેઇટ લોસમાં કારગર છે હર્બલ ટી વેઇટ લોસમાં કારગર છે હર્બલ ટી અનેક પ્રકારની હર્બલ ટી હોય છે જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે કેમોમાઇલ ટીમાં ગૂડ બેક્ટેરિયા છે જે પાચનને દુરસ્ત રાખે છે જે પાચનને દુરસ્ત રાખે છે રોઝ ટી કબજિયાતને દૂર કરશે લેમનગ્રાસ ટી મેટાબોલિઝમ બૂસ્ટ કરશે પેપરમિંટ ટીથી આપ રિફ્રેશ ફીલ કરશો ફુદીનો ગેસ એસિડિટીને દૂર કરશે વરિયાળીની ચા પાચનતંત્રને સુધારશે આદુની ચા શરદી કફની સમસ્યામાં કારગર