'બ્રહ્માસ્ત્ર'ના 'કેસરિયા' ગીતે નવો રેકોર્ડ બનાવ્યો છે આ ગીત દર્શકોને પસંદ આવી રહ્યું છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' હાલમાં ચર્ચામાં છે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું ગીત 'કેસરિયા' દર્શકોના ધ્યાન પર આવ્યું છે 'બ્રહ્માસ્ત્ર' ગીત હવે સૌથી વધુ જોવાનો રેકોર્ડ ધરાવે છે દર્શકોમાં ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના ગીત 'કેસરિયા' વિશે ઉત્સુકતા હતી કેસરિયા ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે કેસરિયા ગીતે યુટ્યુબ પર 100 મિલિયન વ્યુઝને પાર કરી લીધું છે 'કેસરિયા' ગીત દર્શકોનું ફેવરિટ બન્યું છે અને દર્શકો હવે આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે