બૉલીવુડની હૉટ હીરોઇન ફાતિમા સના શેખે શેર કરી ગૉલ્ડન લૂક તસવીરો ગૉલ્ડન સાડીમાં ગૉલ્ડન ગર્લ બની આમિરની હીરોઇન ફાતિમા એક્ટ્રેસ ઘરની બાલકનીમાં ગૉલ્ડન સાડીમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ એક્ટ્રેસે ફૂલ લેન્થ બ્લાઉઝની સાથે શાઇનિંગ સ્ટાઇલ સાડી પહેરી છે આ દરમિયાન માથમાં બન, કાનોમાં ઝૂમકાં, અને એમ્બ્રૉઇડરી ડિઝાઇન કેરી કરી છે 2016માં આવેલી દંગલ ફિલ્મથી ફાતિમા સના શેખ ખુબ ચર્ચામાં આવી આ ફિલ્મ પછી સુપરસ્ટાર આમિર ખાન સાથે ફાતિમા સના શેખના અફેરની પણ ચર્ચા ચાલી સાડી હોય કે બિકીની ફાતિમા પોતાનું કર્વી ફિગર બતાવવામાં કોઈ કસર છોડી નથી ફાતિમા સના શેખ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે ફાતિમા હવે આગામી સમયમાં સેમ બહાદુર અને મેટ્રૉ ઇન દિનો ફિલ્મમાં જોવા મળશે