આહના કુમરા તેના બોલ્ડ બિકીની લુક્સ ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે.


અભિનેત્રી હંમેશા તેના દરેક લુકથી ઈન્ટરનેટનો પારો હાઈ કરી દે છે,


આહાના કુમરાએ તેની લેટેસ્ટ તસવીરો શેર કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે.


તેમની તસવીરો જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે.


આહનાનો  જન્મ 1 મે 1985ના રોજ લખનઉ ઉત્તર પ્રદેશમાં થયો હતો


તેણે મુંબઈની એચઆર કોલેજ ઓફ કોમર્સમાં પણ અભ્યાસ કર્યો છે.


હાલમાં અભિનેત્રી તેની બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં છે.


આ તસવીરોમાં અભિનેત્રીની બોલ્ડ સ્ટાઈલ જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.


સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી


(All Photo Instagram)