ટીવી સ્ટાર કરિશ્મા તન્નાએ પહેલીવાર બ્લેક સાડીમાં શેર કર્યો શાનદાર લૂક



ટીવી સ્ટાર કરિશ્મા તન્નાની બ્લેક ડ્રેસમાં હૉટ એન્ડ બૉલ્ડ અદાઓ



ડિઝાઇનર સાડીમાં કરિશ્મા તન્નાએ ઘરના દરવાજે ઉભા રહીને પૉઝ આપ્યા છે



કરિશ્માના આ નવા અંદાજ પર ફેન્સ ફિદા થયા છે અને કૉમેન્ટો કરી રહ્યાં છે



કરિશ્માએ ખુલ્લા વાળ, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકપઅ સાથે લૂકને પુરો કર્યો છે



કરિશ્મા તન્નાનો ડિઝાઈનર સાડીમાં ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે



કરિશ્મા તન્નાએ ટીવી ઉપરાંત બોલીવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે



હાલ તો કરિશ્મા ફિલ્મો કરતા તેની તસવીરોને લઈ વધુ ચર્ચામાં રહે છે



કરિશ્મા તન્નાએ વર્ષ 2022માં વરુણ બંગેરા સાથે લગ્ન કરી લીધા છે



તમામ તસવીરો કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે