આમના શરીફે ફરી એકવાર આકર્ષક સ્ટાઈલ જોઈને ફેન્સ તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે આ ફોટોમાં આમના શરીફ રેડ શોર્ટ સ્કર્ટ, રેડ ટોપ અને પર્પલ ક્રોપ ટોપમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે આ તસવીરોમાં આમના શરીફ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આમના શરીફના લાખો ચાહકો છે આમના શરીફે ટીવી સીરિયલ્સ સિવાય કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આમના શરીફ ઇન્ડસ્ટ્રીમાં તેના લુક, સ્ટાઇલ, ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.