અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પર 29.5 મિલિયન લોકો ફોલો કરે છે. પોતાની હોટનેસ અને સુંદરતાથી સોશિયલ મીડિયાની દુનિયામાં ધૂમ મચાવનારી અવનીત ફિલ્મની લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે. આ દરમિયાન અવનીતે તેના કેટલાક હોટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ તસવીરોમાં અભિનેત્રી બ્રાઉન કલરના ડીપ જમ્પસૂટમાં જોવા મળી રહી છે. ટૂંક સમયમાં અવનીત કૌર કંગના રનૌત અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અવનીત તેની ઉંમર કરતા બમણા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે રોમાન્સ કરશે.