ઈન્ટરનેટ ફ્રેન્ડલી છે અક્ષરા સિંહ પોતાની ફેશનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે અભિનેત્રી શોર્ટ ડ્રેસમાં બોલ્ડ લાગી રહી છે અક્ષરા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તસવીરો પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી ખુલ્લા આકાશમાં એન્જોય કરતી જોવા મળી અક્ષરા આ તસવીર પરથી તમારી નજર નહીં હટે ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ પસંદ આવે છે અભિનેત્રીએ બીગ બોસમાં ધમાલ મચાવી હતી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી