‘ભાબી જી ઘર પર હૈ’ની જૂની ગોરી મેમએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર નવા ફોટા શેર કર્યા છે.
અભિનેત્રી સૌમ્યા ટંડનની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
સૌમ્યા ટંડન બ્લેક કલરના ઓફ શોલ્ડર ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. સૌમ્યા ટંડનનો આ સ્ટાઇલિશ લુક ઇન્ટરનેટ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
સૌમ્યા ટંડનને ભાબી જી ઘર પર હૈને છોડ્યાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ તેના ચાહકો તેને ગોરી મેમના નામથી બોલાવે છે.
સૌમ્યા ટંડન અવારનવાર સોશિયલ મીડિયા પર ગ્લેમરસ અંદાજમાં ફોટા અને વીડિયો શેર કરે છે.
સૌમ્યા ટંડન લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેણે ઘણા રિયાલિટી શો અને સિરિયલોમાં કામ કર્યું છે.
હાલમાં અભિનેત્રી કેટલાક નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.