એક્ટ્રેસ અવનીત કૌર નવા અંદાજમાં જોવા મળી અવનીતે કરાવ્યું શાનદાર ફોટોશૂટ કેમેરાની સામે અવનીતે આપ્યા પોઝ અવનીતનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ નાની ઉંમરે અવનીતે ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું છે શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે ચાહકો તેના નવા લૂકને લાઈક કરે છે (તમામ તસવીરો અવનીત-ઈન્સ્ટાગ્રામ)