સયાની ગુપ્તાએ સાડીમાં ગ્લેમરસ તસવીરો શેર કરી સયાની ગુપ્તા જાણીતી એક્ટ્રેસ છે અભિનયથી લાખો ચાહકો બનાવ્યા છે એક્ટિંગ સાથે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે પિંક સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી ચાહકો પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે સયાની ગુપ્તાએ કેમેરાની સામે પોઝ આપ્યા નવા સાડી લૂકમાં તે સુંદર લાગી રહી છે (તમામ તસવીરો- સયાની ગુપ્તા ઈન્સ્ટાગ્રામ)