ફરી એકવાર રાગિની MMS રિટર્ન્સ'ની રાગિનીનો બોલ્ડ અંદાજ વાયરલ થઇ રહ્યો છે



અભિનેત્રી કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહે છે



કરિશ્મા શર્માએ બ્લૂ કલરની ઓવરસાઇઝ ટ્રેક સૂટમાં એકથી એક શાનદાર પૉઝ આપ્યા છે



કરિશ્મા શર્મા ફેમસ ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’ સીરિયલથી પણ ખુબ ચર્ચામાં આવી હતી



લૂકને પુરો કરવા કરિશ્માએ ઓપન હેર સાથે સ્પૉર્ટસ બૂટ કેરી કર્યા છે



ટીવીથી લઈને બોલિવૂડ સુધી અભિનેત્રી કરિશ્મા શર્માએ પોતાનો જલવો બતાવ્યો છે



અભિનેત્રીની બોલ્ડનેસ સામે ઘણી બોલિવૂડ સુંદરીઓ નિસ્તેજ લાગે છે



એક્ટ્રેસના ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે



ફોટોશૂટ દરમિયાન કેટલાય અલગ અલગ પૉઝ આપતી દેખાઇ હતી



તમામ તસવીરો કરિશ્મા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે