ચેતના પાંડેએ ઈન્સ્ટા પર વીડિયો શેર કર્યો ઠે આ તસવીરમાં યેલો ટિશર્ટમાં જોવા મળી રહી છે ચેતના ફેન્સ અભિનેત્રીને કોલેજ ગર્લ કહી કોમ્પ્લીમેન્ટ આપી રહ્યા છે ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે અભિનેત્રી અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે (All Photos-Instagram)