નેહા મલિક હાલમાં ચંદીગઢ એરપોર્ટ સ્પોટ થઈ હતી આ દરમિયાન તેમણે પાપારાઝીને કેટલાક પોઝ આપ્યા હતા નેહા તાજેતરમાં વિદેશમાંથી પરત ફરી છે આ દરમિયાન અભિનેત્રી કુલ અંદાજમાં જોવા મળી હતી બ્લુ જીન્સ અને વ્હાઈટ ટીશર્ટમાં ગ્લેમરસ લાગી નેહા ફેન્સને અભિનેત્રીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે આ તસવીરો પર ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે નેહા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા (All Photos-Instagram)