બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા હાલમાં માલદીવમાં વેકેશન માણી રહી છે

તેણે માલદીવ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તમન્ના બીચ પર ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.

તમન્ના આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે.

અભિનેત્રીની વેબ સીરિઝ 'આખરી સચ' પણ ખૂબ ધૂમ મચાવી રહી છે.

તમન્ના ભાટિયાએ માલદીવના વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે

માલદીવમાં તમન્ના ભાટિયા ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

તસવીરમાં તમન્નાએ પિંક કલરનું બ્રાલેટ અને મિની સ્કર્ટ પહેર્યું છે.

All Photo Credit: Instagram