કાજોલ હર હાલમાં પ્રોપર ઊંઘ લે છે

ઊંઘ

ક્લિનિંગ, ટોનિંગ, મોઇશ્ચરાઇઝિંગ નિયમિત કરે છે

CTM રૂટીન

દિવસમાં 2 વખત ફેસ વોશ કરે છે

ફેસ વોશ

જેનાથી સ્કિન પોર્સ ક્લિન રહે છે

ક્લિનિંગ

સૂતા પહેલા ચહેરો સાફ કરે છે

મેકઅપ રિમૂવ

બહાર જતાં પહેલા સનસ્ક્રિનનો ઉપયોગ

તાપથી રક્ષણ માટે

સ્કિન હાઇડ્રેટ
દિવસમાં 8-10થી ગ્લાસ પાણી પીવે છે

સ્કિન હાઇડ્રેટ

વીટગ્રાસ સ્મૂઘી સ્મૂધી પીવે છે

વેજી સ્મૂધી

એજિંગ સાઇન્સ બાદ સ્કિનની વધુ કેર જરૂરી

એક્ટ્રેસની સ્કિન કેર ટિપ્સ