લીસા પોતાની બોલ્ડ તસવીરો માટે જાણીતી છે

તાજેતરમાં અભિનેત્રીએ બિકીનીમાં તસવીરો શેર કરી છે

ત્રણ બાળકોની માતા લીસાની સુંદરતા આજે પણ લોકોને આકર્ષે છે

દરિયામાં મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી

આ પહેલા અભિનેત્રીએ વ્હાઈટ બિકીનીમાં તસવીરો શેર કરી હતી

પોતાના બાળક સાથે લીસા હેડન

અ પહેલા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી અભિનેત્રી

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

રેડ બિકીનીમાં બોલ્ડ લાગી રહી છે લીઝા

(All Photos-Instagram)